ગુજરાતી માં હડતાલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હડતાલ1હડતાલ2

હડતાલ1

સ્ત્રીલિંગ

  • 1

    બજાર કામધંધો ઇ૰ બંધ થવાં તે (શોક કે વિરોધ ઇ૰ બતાવવા.).

મૂળ

હડ(सं. हट्ट=દુકાન) =તાલ (તાળું); સર૰ हिं.

ગુજરાતી માં હડતાલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હડતાલ1હડતાલ2

હડતાલ2

સ્ત્રીલિંગ

  • 1

    એક ઉપધાતુ.

મૂળ

જુઓ હરતાલ; સર૰ हिं.