હડતાલ મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડતાલ મારવી

  • 1

    લખેલું છેકી નાખવું; રદ કરવું (પહેલાં હડતાલ વડે શાહીનો રંગ ઉડાવતા તે ઉપરથી.).