હડતાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડતાળ

સ્ત્રીલિંગ

  • 1

    બજાર કામધંધો ઇ૰ બંધ થવાં તે (શોક કે વિરોધ ઇ૰ બતાવવા.).

મૂળ

હડ( सं. हट्ट =દુકાન) =તાલ (તાળું); સર૰ हिं.