હુડદંગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુડદંગો

પુંલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો અખાડાબાજ નાગો બાવો; એક જાતનો (અડબંગ જેવો ) બાવો.

મૂળ

સર૰ हिं. हुडदंगा