ગુજરાતી

માં હડદોની 2 મુખ્ય વ્યાખ્યા છે: હડદો1હૂડદો2

હડદો1

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી હડસેલો.

મૂળ

'હડ' ઉપરથી; સર૰ म. हडदा

ગુજરાતી

માં હડદોની 2 મુખ્ય વ્યાખ્યા છે: હડદો1હૂડદો2

હૂડદો2

પુંલિંગ

  • 1

    મશ્કરી; મજાક.

મૂળ

જુઓ હૂડ