હડપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડપ

સ્ત્રીલિંગ

 • 1

  અડપ; ધૈર્ય.

 • 2

  ખંત.

 • 3

  આગ્રહ.

 • 4

  નિશ્ચય.

અવ્યય

 • 1

  એકદમ ને ત્વરાથી; હડફ.