હડપચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડપચી

સ્ત્રીલિંગ

  • 1

    જ્યાં દાઢી ઊગે છે તે નીચલા જડબાનો ભાગ.

મૂળ

सं. हनु+सं. पट्टी; સર म. हणवटी