હડપ કરી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડપ કરી જવું

  • 1

    એકદમ ગળે ઉતારી દેવું.

  • 2

    લાક્ષણિક અન્યાયી રીતે પડાવવું-હજમ કરવું.