હડફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડફ

ક્રિયાવિશેષણ

  • 1

    હડપ; ધૈર્ય.

  • 2

    ખંત.

  • 3

    આગ્રહ.

  • 4

    નિશ્ચય.

  • 5

    [રવ; સર૰] એકદમ ને ત્વરાથી; હડફ.