હૈડફૈડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૈડફૈડ

સ્ત્રીલિંગ

  • 1

    આમતેમ જોરથી ઘૂમાઘૂમ કરવી તે (ચ.).

મૂળ

રવાનુકારી; સર૰ હડફડ, હલફલ