હડફો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડફો

પુંલિંગ

  • 1

    જડસો; મૂર્ખ.

  • 2

    ધપ્પો; હડસેલો.

  • 3

    दे. हडप्फ; સર૰ म. हडपा, का. हडप ઇસ્કોતરો.

મૂળ

अ. आलुफ्तह=રખડેલ; અજાણ્યો