હડબડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડબડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    નાહિંમત થઈ જવું.

  • 2

    ગભરાવું.

મૂળ

સર૰ हिं. हडबडना