ગુજરાતી

માં હડબડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: હડબડી1હેડબેડી2

હડબડી1

સ્ત્રીલિંગ

  • 1

    ઉતાવળ.

  • 2

    ઉતાવળનો રઘવાટ.

મૂળ

हिं.

ગુજરાતી

માં હડબડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: હડબડી1હેડબેડી2

હેડબેડી2

સ્ત્રીલિંગ

  • 1

    હેડ ને બેડી; જકડતું બંધન.