ગુજરાતી

માં હડહડની 2 મુખ્ય વ્યાખ્યા છે: હડહડ1હૂડહૂડ2

હડહડ1

ક્રિયાવિશેષણ

 • 1

  સડ સડ (ઊકળવાનો અવાજ).

 • 2

  હડે હડે કરવું તે.

 • 3

  લાક્ષણિક આવકારનો અભાવ; અવગણના.

મૂળ

રવાનુકારી; સર૰ दे.=એક રવ (૨) તાપ

ગુજરાતી

માં હડહડની 2 મુખ્ય વ્યાખ્યા છે: હડહડ1હૂડહૂડ2

હૂડહૂડ2

ક્રિયાવિશેષણ

 • 1

  ઉતાવળ કે ઝપાટાબંધ ગતિ સૂચવતો રવ.

મૂળ

રવાનુકારી; જુઓ હૂડ