હડહડતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડહડતું

વિશેષણ

  • 1

    ઊકળતું.

  • 2

    લાક્ષણિક ચુસ્ત; પાકું; પૂરેપૂરું.