હડાકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડાકો

પુંલિંગ

  • 1

    પડઘો.

  • 2

    ['હાડ' ઉપરથી?]મેળ (હિસાબનો).

મૂળ

રવાનુકારી