હૂંડિયામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૂંડિયામણ

નપુંસક લિંગ

  • 1

    હૂંડીના વટાવનો દર.

  • 2

    હૂંડીથી આયાત નિકાસમાં થતું મળતર.

મૂળ

હૂંડી પરથી