હૈડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૈડિયો

પુંલિંગ

  • 1

    ગળાની ઘાંટી; ગળાનો બહાર તરતો દેખાતો ભાગ.

મૂળ

दे. हड्ड=હાડકું ઉપરથી?

હેડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેડિયો

વિશેષણ

  • 1

    બળદની હેડવાળો.

મૂળ

જુઓ હેડ (૪)

હેડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેડિયો

પુંલિંગ

  • 1

    હેડમાંનો વાછરડો.