હડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડી

સ્ત્રીલિંગ

 • 1

  દોટ.

મૂળ

જુઓ હડુડુ

હૂંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૂંડી

સ્ત્રીલિંગ

 • 1

  દેશ-પરદેશમાં નાણાંની આપલે કરવા માટે ચલાવવામાં આવતી શાહુકારી ચિઠ્ઠી.

મૂળ

सं. हुंडी; સર૰ हिं., म.

હેડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેડી

સ્ત્રીલિંગ

 • 1

  વેચવાના બળદનો કાફલો.

 • 2

  સમાનતા; બરાબરી.

મૂળ

જુઓ હેડ (૪); સર૰ हिं.