હૂંડી બતાવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૂંડી બતાવવી

  • 1

    જેના ઉપર હૂંડી લખી હોય, તેને ત્યાં તે નોંધાવવી (પછીને દિવસે તેને પૈસા મળે).