હડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડો

પુંલિંગ

  • 1

    અડો; ગાડાનું આગલું ટેકણ.

મૂળ

સર૰ म. हड्या

હૂંડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૂંડો

પુંલિંગ

  • 1

    કુલ કે આખો જથો; સમૂહ.

હેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેડો

પુંલિંગ

  • 1

    અતિશય પ્યાર; આસક્તિ.

મૂળ

प्रा. हिअड (सं. हृदय ઉપરથી? કે )