હૂણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૂણ

પુંલિંગ

  • 1

    એક પ્રાચીન મોંગોલ જાતિનો માણસ.

મૂળ

सं.

હેણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેણ

સ્ત્રીલિંગ

  • 1

    તળાઈ; બિછાનું.

મૂળ

सं. शयन?