ગુજરાતી

માં હણવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: હણવું1હૂણવું2

હણવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  મારી નાખવું; જીવ લેવો; નાશ કરવો.

 • 2

  +સમજવું.

 • 3

  સુણવું; સાંભળવું (ચ.).

ગુજરાતી

માં હણવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: હણવું1હૂણવું2

હૂણવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  કૂટવું (છાતી).