હણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હણિયું

નપુંસક લિંગ

  • 1

    ગાડી હાંકનારને બેસવાની પાટલી.

  • 2

    [હણવું પરથી] આડું.

મૂળ

प्रा. हणु (सं. हनु)