ગુજરાતી માં હતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હત1હત2

હતું1

નપુંસક લિંગ

 • 1

  હોવું'નું ભૂ૰કા૰.

મૂળ

સર૰ प्रा. हुत्त (सं. भूत)

ગુજરાતી માં હતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હત1હત2

હુત2

વિશેષણ

 • 1

  હોમેલું; બલિરૂપ આપેલું.

મૂળ

सं.

ગુજરાતી માં હતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હત1હત2

હુત

નપુંસક લિંગ

 • 1

  બલિ.

ગુજરાતી માં હતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હત1હત2

હૃત

વિશેષણ

 • 1

  હરાયેલું; છીનવી લીધેલું.

મૂળ

सं.

ગુજરાતી માં હતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હત1હત2

હેતુ

પુંલિંગ

 • 1

  ઉદ્દેશ; આશય.

 • 2

  સબબ; કારણ.

 • 3

  ન્યાયશાસ્ત્ર​
  પંચાવયવ વાક્યમાં સબબ બતાવનારું કથન કે વાક્ય.

મૂળ

सं.

ગુજરાતી માં હતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હત1હત2

હત

અવ્યય

 • 1

  પશુ વગેરેને હાંકી કાઢતાં બોલાતો ઉદ્ગાર.

ગુજરાતી માં હતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હત1હત2

હેત

અવ્યય

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો માટે; -ને લીધે.

ગુજરાતી માં હતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હત1હત2

હત

સ્ત્રીલિંગ

 • 1

  (બાળભાષામાં) મારવું તે (હત કરવી).

ગુજરાતી માં હતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હત1હત2

હત

વિશેષણ

 • 1

  હણાયેલું; મરાયેલું; ઘવાયેલું.

 • 2

  નિકૃષ્ટ; હલકું.

મૂળ

सं.

ગુજરાતી માં હતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હત1હત2

હેત

નપુંસક લિંગ

 • 1

  પ્રીતિ; ભાવ; સ્નેહ.

મૂળ

प्रा. हितअ (सं. हृदय) ઉપરથી