હત્તારીનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હત્તારીનું

  • 1

    અવગણના અરુચિ કે તુચ્છકારનો ભાવ બતાવતો ઉદ્ગાર.