હત્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હત્યા

સ્ત્રીલિંગ

  • 1

    ઘાત; વધ; જીવ લેવો તે.

  • 2

    પ્રાણીને મારવાથી લાગતો દોષ.

મૂળ

सं.