હેત્વાભાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેત્વાભાસ

પુંલિંગ

ન્યાયશાસ્ત્ર​
  • 1

    ન્યાયશાસ્ત્ર​
    દુષ્ટ-ખોટો હેતુ; હેતુનો આભાસ.

મૂળ

सं.