હતાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હતાર્થ

વિશેષણ

  • 1

    નિષ્ફળ; 'કૃતાર્થ'થી ઊલટું.

મૂળ

+अर्थ

હેતારથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેતારથ

પુંલિંગ

  • 1

    +હેતની લાગણી.