હતાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હતાશ

વિશેષણ

  • 1

    નિરાશ; નાસીપાસ.

મૂળ

+आशा

હુતાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુતાશ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    અગ્નિ.

મૂળ

सं.+आश