હથવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હથવાર

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    અમુક એક માણસને (હાથને) જ દોહવા દે એવી ટેવાયેલી (ગાયભેંસ).