હથેવાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હથેવાળો

પુંલિંગ

  • 1

    હાથેવાળો; વરકન્યાનો હસ્તમેળાપ; પાણિગ્રહણ.

મૂળ

दे. हथलेव