હથિયાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હથિયાર

નપુંસક લિંગ

  • 1

    શસ્ત્ર; આયુધ.

  • 2

    સાધન.

  • 3

    ઓજાર.

મૂળ

दे. हत्थियार