હથોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હથોટી

સ્ત્રીલિંગ

  • 1

    હાથનો કસબ; આવડત.

  • 2

    મહાવરો; ટેવ (હથોટી પડવી).

મૂળ

હાથ ઉપરથી; સર૰ हिं. हथौटा