હ્દ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હ્દ

પુંલિંગ

  • 1

    પાણીનો ઊંડો ખાડો; ધરો.

મૂળ

सं.

હદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હદ

સ્ત્રીલિંગ

  • 1

    મર્યાદા; સીમા; અવધ.

  • 2

    અંત; છેડો.

મૂળ

अ. हद्द

હૃદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૃદ

નપુંસક લિંગ

  • 1

    હૃદય.

મૂળ

सं. हृद्

હૃદે ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૃદે

નપુંસક લિંગ

  • 1

    +હૃદય; જ્યાંથી લોહી શરીરમાં ધકેલાય છે તે અવયવ.

  • 2

    લાક્ષણિક છાતી.

  • 3

    દિલ; હૈયું; અંતકરણ.

  • 4

    કોમળ ભાવો કે લાગણી-પ્રેમ, દયા, સમભાવ વગેરે.

  • 5

    મર્મ; રહસ્ય.