હૃદયગમ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૃદયગમ્ય

વિશેષણ

  • 1

    તર્કથી નહિ પણ લાગણીથી કે ભાવનાથી હૃદયમાં સમજાય તેવું.