હૃદયગ્રંથિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૃદયગ્રંથિ

સ્ત્રીલિંગ

  • 1

    હૃદયમાં (ભાવ, વિચાર, વાસના ઇ૰ની) વળેલી ગાંઠ.

  • 2

    હૃદયરૂપી ગ્રંથિ.