હૃદયગ્રાહી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૃદયગ્રાહી

વિશેષણ

  • 1

    મનને વશ કરી લે એવું; મનને ગમતું.