હૃદયભંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૃદયભંગ

પુંલિંગ

  • 1

    હૃદયનો ભંગ; (લાગણીથી) હૃદયનું ભાંગવું -નિરાશ થવું તે.