હૃદયભેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૃદયભેદ

પુંલિંગ

  • 1

    હૃદયના ભાવોમાં ભેદ કે તફાવત; હૃદયની જુદાઈ.