હૃદયવેધક ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૃદયવેધક

વિશેષણ

  • 1

    હૃદયભેદક; હૃદયને ભેદી નાખે તેવું; હૃદય ઉપર ખૂબ અસર કરે તેવું.