હૃદયેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૃદયેશ

પુંલિંગ

  • 1

    હૃદયસ્વામી; પ્રીતમ.

  • 2

    સ્વામી; પતિ.

મૂળ

+ईश, -श्वर