હૃદયાફાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૃદયાફાટ

અવ્યય

  • 1

    હૈયાફાટ; છાતી ફાટી જાય એમ (રડવું).