હૈદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૈદર

પુંલિંગ

  • 1

    સિંહ.

  • 2

    હજરત અલીની ઉપાધિ.

મૂળ

अ.