હૃદેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૃદેશ

પુંલિંગ

  • 1

    હૃદયનો ભાગ; હૃદય-સ્થાન.

મૂળ

सं.