હૃદિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૃદિયું

નપુંસક લિંગ

  • 1

    +હૃદય; જ્યાંથી લોહી શરીરમાં ધકેલાય છે તે અવયવ.

  • 2

    લાક્ષણિક છાતી.

  • 3

    દિલ; હૈયું; અંતકરણ.

  • 4

    કોમળ ભાવો કે લાગણી-પ્રેમ, દયા, સમભાવ વગેરે.

  • 5

    મર્મ; રહસ્ય.