હદિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હદિયો

પુંલિંગ

  • 1

    નજરાણું; ભેટ; ઇનામ.

  • 2

    કાઠિયાવાડી બહારગામથી ઘેર આવતી વખતે બાળકો કે બીજાં માટે પ્રેમપૂર્વક આણેલી ચીજ.

મૂળ

अ. हदिय्यह