હદીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હદીસ

સ્ત્રીલિંગ

  • 1

    પયગંબર સાહેબનાં પ્રસંગોપાત્ત કહેલાં વચનો કે ફરમાનોનો સંગ્રહ; મુસલમાનોનો સ્મૃતિગ્રંથ.

મૂળ

अ.