હુન્નરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુન્નરી

વિશેષણ

  • 1

    હુન્નર અંગેનું.

  • 2

    હુન્નરવાળું; કસબી; કરામતી; નિપુણ.