હનુમાન-કૂદકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હનુમાન-કૂદકો

પુંલિંગ

  • 1

    હનુમાનના જેવો લાંબો કૂદકો; 'લૉંગ જંપ'.